SEB TAT માધ્યમિક પરીક્ષા પરિણામ 2023
SEB TAT માધ્યમિક પરીક્ષા પરિણામ 2023 : SEB TAT માધ્યમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.જે વિદ્યાર્થી ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તેઓ સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો અને તમારું પરિણામ ડાઉનલોડ કરો. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT Secondary પરીક્ષા નું પરિણામ જાહેર કરવા માં આવ્યું છે. આ પરીક્ષા માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટે લેવામાં આવેલ પરીક્ષા છે.ઉમેદવારો પોતાનું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જોઇ શકાશે. જે ઉમેદવારો ગુણ ચકાસણી કરાવવા ઈચ્છતા હોય તેઓ રાજ્ય પરીક્ષા બોર્ડ ખાતે તારીખ:૦૮/૦૮/૨૦૨૩ થી તારીખ:૨૨/૦૮/૨૦૨૩ દરમિયાન કચેરી સમય રજાના દિવસો શીવાય રૂબરૂમાં અરજી કરી શકશે. ગુણ ચકાસણી માટેનો અરજીનો નમુનો આ સાથે સામેલ છે.પરીણામ બાબતે વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે. ભરતી અને મેરીટ સંબંધિત આનુસાંગિક બાબતો ગુજરાત સરકાર, શિક્ષણ વિભાગ જરૂરી માહિતી પુરી પડશે.
Important Links :
TAT માધ્યમિક પરીક્ષાનું પરિણામ જોવા માટે |
|
પરિણામ નોટિફિકેશન |
|
Home Page |
0 Comments