અમારા WhatsAPP ગ્રુપમા જોડાવા |
GSSSB તાંત્રિક સંવર્ગની સીધી ભરતી 2023 ના કોલ લેટર જાહેર
GSSSB કોલ લેટર 2023 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતીમાં વિવિધ
પોસ્ટ માટે પરીક્ષાના કૉલ લેટર ડાઉનલોડ કરવા જાહેરાત કરવામાં આવી છે.જાહેરાત
ક્રમાંક : 205, 206,
208, 209 તથા 211/202223 માટે ના કૉલ લેટર ડાઉનલોડ કરવા અંગે તારીખ 10/08/2023 ના રોજ મંડળની વેબસાઇટ “https://gsssb.gujarat.gov.in” પર કાર્યક્રમ ની જાહેરાત કરી છે. જાહેરાત ક્રમાંક : 205, 206, 208, 209 તથા 211/202223 માટેના કૉલલેટર આ @https://ojas.gujarat.gov.in/
વેબસાઈટ પરથી ડાઉનલોડ
કરી શકાશે.
GSSSB કોલ લેટર 2023
સંસ્થાનું નામ - ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટ નામ - વિવિધ
જાહેરાત
ક્રમાંક - 205, 206, 208, 209 તથા 211/202223
ઓફિસિયલ
વેબસાઇટ - gsssb.gujarat.gov.in
પરિક્ષા તારીખ :
- ૨૦૫/૨૦૨૨૨૩
:જુનીયર સાયન્ટીફીક આસીસ્ટન્ટ - તા.20/08/2023 (11:00 થી 13:00)
- ૨૧૧/૨૦૨૨૨૩ :
મદદનીશ ગ્રંથપાલ - તા.20/08/2023 (11:00 થી 13:00)
- ૨૦૯/૨૦૨૨૨૩ :
વર્ક આસીસ્ટન્ટ - તા.20/08/2023 (11:00 થી 13:00)
- ૨૦૬/૨૦૨૨૨૩ :
મ્યુનિસિપલ ઇજનેર - તા.27/08/2023 (11:00 થી 13:00)
- ૨૦૮/૨૦૨૨૨૩ :
મ્યુનિસિપલ ઇજનેર - તા.27/08/2023 (11:00 થી 13:00)
કોલ લેટર
ડાઉનલોડ તારીખ :
- જાહેરાત ક્રમાંક : 205,209 તથા 211/202223 તા .11/08/2023 થી તા.20/08/2023 સુધી
- જાહેરાત ક્રમાંક : 206 અને 208/202223 તા.17/08/2023 થી તા.27/08/2023 સુધી
Important Links :
પરિપત્ર વાંચવા |
|
કૉલ લેટર ડાઉનલોડ
કરવા માટે |
|
ઓફિસિયલ વેબસાઇટ |
|
Home Page |
0 Comments