ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ભરતી 2023.GSRTC Recruitment

અમારા WhatsAPP ગ્રુપમા જોડાવા

અહી ક્લિક કરો

 

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) ભરતી 2023.GSRTC Recruitment

GSRTC  Recruitment 2023 : નોકરી મેળવવા ઇચ્છતા લોકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. વિભાગમાં અલગ અલગ જગ્યા માટે  ભરતીની જાહેરાત કરવામાં આવી છે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ  ધ્વારા નીચે જણાવેલ કક્ષાની ભરતી (ફીક્સ પગાર) ની જગ્યાઓ અન્વયે પસંદગી કરવા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી  મંગાવવામાં આવેલ છે. આ માટે ઉમેદવારોએ  નીચે જણાવેલ સમયગાળા દરમ્યાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.તમે અન્ય વિગતો જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, નીચે આપેલ કેવી રીતે અરજી કરવી તે શોધી શકો છો.

GSRTC  Recruitment 2023

વિભાગનું નામ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)

પોસ્ટનું નામ

ડ્રાઈવર & કંડક્ટર

કુલ જગ્યાઓ

7404

અરજી કરવાની તારીખ

07/08/2023

અરજી કરવાની છેલ્લી તારીખ

06/09/2023

અરજી કરવાનું માધ્યમ

ઓનલાઈન

ઓફિશ્યિલ વેબસાઈટ

https://gsrtc.in/

વિગતો :

ખાલી જગ્યા :

  • કંડક્ટર  : 3342
  • ડ્રાઈવર : 4062

ઉંમર મર્યાદા :

  • ડ્રાઈવર : 25 થી 34
  • કંડક્ટર : 18 થી 34

શૈક્ષણિક લાયકાત :

  • કંડક્ટર : 12મું પાસ + કંડક્ટર લાઇસન્સ અથવા બેઝ + ફર્સ્ટ એઇડ પ્રમાણપત્ર.
  • ડ્રાઇવર  : 12મું પાસ + હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ + 4 વર્ષનો અનુભવ પ્રમાણપત્ર.
  • કૃપા કરીને શૈક્ષણિક લાયકાતની વિગતો માટે અધિકૃત સૂચના વાંચો.

ફી :

કંડક્ટર :

  • General : Rs. 250/-  + Charges
  • Others : Rs. 59/-   + Charges

ડ્રાઈવર :

  • General : Rs. 250/-  + Charges
  • Others : Rs. 59/-   + Charges
  • Driving Test : Rs. 250/-

કેવી રીતે અરજી કરવી ?

રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.

Important Links :

સત્તાવાર સૂચના  (કંડક્ટર)

Click Here

સત્તાવાર સૂચના   (ડ્રાઈવર)

Click Here

ઓફિશ્યિલ વેબસાઈટ

Click Here

ઓનલાઈન અરજી કરવા માટે

Click Here


અગત્યની નોંધ : કૃપા કરીને હંમેશા ઉપરોક્ત વિગતોને અધિકૃત વેબસાઇટ અને જાહેરાત સાથે તપાસો અને પુષ્ટિ કરો.

Post a Comment

0 Comments