અમારા WhatsAPP ગ્રુપમા જોડાવા |
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સંમતિ પત્ર 2023.Forest Guard Exam Consent Letter Released
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા સંમતિ પત્રક 2023: ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાર્ડિવૂડ સંમતિ પત્ર 2023 : ફોરેસ્ટ ગાર્ડની, વન વિભાગ દ્વારા ટૂંક સમયમાં લેવામા આવ છે. તેના માટે સંમતિ પત્રક ભરવું જરૂરી છે.
સંમતિ પત્રક કોલ લેટર કાઢવા માટે જરૂરી 2023
આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઇ
જાહેરાત ક્રમાંક- FOREST/202223/1 વનરક્ષક વર્ગ-3માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું વિભાગ
દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર તા: 24/07/2023 થી તા:07/08/2023 પર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE પર Other
Application Menu માં Consent for Examમાં ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને
જાહેરાત ક્રમાંક:FOREST/202223/1 /૪- જે ઉમેદવારો જાહેરાત ક્રમાંક: FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ની પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ” OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર ઓનલાઇન સબમીટ કરશે ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા
માટેનો કોડ જનરેટ થશે અને સંમતિ ફોર્મ સબમીટ કર્યા બદલ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવારે પ્રિન્ટ કાઢી લેવી.
મહત્વની તારીખ :
- સંમતિ પત્રક ભરવા માટે પ્રારંભ તારીખ -
24/07/2023
- સંમતિ પત્રક ભરવા માટે છેલલી તારીખ - 07/08/2023
સંમતિ પત્રક કેવી રીતે ભરવું ?
- સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
- ત્યાર બાદ બોર્ડ View બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી ફોરેસ્ટ ગાર્ડ ભરતી જાહેરાત નંબર પર ક્લિક કરો:- 205, 206, 208, 209 અને 211/202223 ઓનલાઈન “પરીક્ષા માટે સંમતિ ફોર્મ” સબમિટ કરવા માટે અહીં ક્લિક કરો.
- ત્યાર પછી પરીક્ષા પસંદ કર્યા પછી અને Conformation નંબર અને જન્મ તારીખ દાખલ કરો Ok પર ક્લિક કરો.
- ત્યાર બાદ નવી વિન્ડો ખોલો વિગતો વાંચો અને બોક્સ પર ચેક કરો.
- ત્યાર બાદ ”હું સંમત છું” અને સબમિટ કરો પર ક્લિક કરો.
Important Links :
સંમતિ પત્રક ભરવા માટે |
|
Home Page |
0 Comments