SMC Recruitment: સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ પદો પર બંમ્પર ભરતી જાહેર, કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક

 

SMC Recruitment: સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ પદો પર બંમ્પર ભરતી જાહેર, કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક

SMC Recruitment: શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ પદો પર બંમ્પર ભરતી જાહેર, કાયમી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

SMC Recruitment |Surat Municipal Corporation Recruitment

 

 

સંસ્થાનું નામ

સુરત મહાનગરપાલિકા

પોસ્ટનું નામ

વિવિધ

નોકરીનું સ્થળ

સુરત, ગુજરાત

અરજી કરવાનું માધ્યમ

ઓનલાઈન

નોટિફિકેશનની તારીખ

02 જુલાઈ 2023

ફોર્મ ભરવાની શરુવાતની તારીખ

04 જુલાઈ 2023

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ

18 જુલાઈ 2023

ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક

https://www.suratmunicipal.gov.in/


મહત્વની તારીખ:

મિત્રો આ ભરતીની નોટિફિકેશન સુરત મહાનગરપાલિકા ઘ્વારા 02 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 04 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 18 જુલાઈ 2023 છે.

પોસ્ટનું નામ તથા ખાલી જગ્યા:

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કઈ પોસ્ટ ઉપર તથા કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તમે તેની માહિતી નીચે આપેલ કોષ્ટકમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ

ખાલી જગ્યા

એડીશનલ સીટી ઈજનેર

03

ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર

01

કાર્યપાલક ઈજનેર

03

ડેપ્યુટી ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર

02

ડેપ્યુટી ઈજનેર

04

એન્વાયરમેન્ટ એન્જીનીયર

04

ડેપ્યુટી ટાઉન પ્લાનર

03

આસિસ્ટન્ટ ઇન્સેક્ટીસાઈડ ઓફિસર

07

મેઈન્ટેનન્સ આસિસ્ટન્ટ

26

સબ ઓફિસર

25

કુલ ખાલી જગ્યા

78


પગારધોરણ :

SMC ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. આ માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે જેથી www.egujarati.in વિઝીટ કરતા રહેવું.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેદવારની પસંદગી મેરીટ/લેખિત પરીક્ષા/સ્કિલ ટેસ્ટ અથવા અન્ય કોઈ પ્રક્રિયાના આધારે પણ કરી શકે છે.

લાયકાત :

મિત્રો, SMC ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ મંગાવામાં આવી છે જે તમે નીચે આપેલ લિંકની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :

જો તમે આ ભરતીમાં અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.

 • આધારકાર્ડ
 • કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ
 • અભ્યાસની માર્કશીટ
 • અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
 • એલ.સી (લિવિંગ સર્ટિફિકેટ)
 • ડિગ્રી
 • ફોટો
 • સહી
 • તથા અન્ય

અરજી કઈ રીતે કરવી?

 • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
 • હવે સુરત મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://www.suratmunicipal.gov.in/ પર જઈ Recruitment સેકશન માં જાઓ તથા રજીસ્ટ્રેશન કરી લો.
 • હવે આઈડી પાસવર્ડ મદદથી Login કરો તથા તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તે પોસ્ટ પાસે આપેલ Apply Now ના બટન પર ક્લિક કરો.
 • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
 • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
 • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

તમારે નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:

નોકરીની સતાવાર માહિતી માટે

Click Here

અરજી કરવા માટે

Click Here

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે

Click Here

હોમપેજ પર જવા માટે

Click Here

 

નોંધ 1: અત્યારે સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ Maintenance માં હોવાથી શક્ય છે કે તમને ભરતીની વધુ માહિતી માટે તથા અરજી કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વધુ માહિતી માટે તમે સંસ્થાનો હેલ્પલાઇન નંબર 0261-2423751 પર સંપર્ક કરી શકો છો.

નોંધ 2: મિત્રો, અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સંસ્થાની સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી. અમારો એકમાત્ર ઉદેશ્ય આપ સુધી માહિતી પહોંચાડવાનો છે. આ ભરતીની માહિતીમાં કોઈ ફેરફાર પણ હોઈ શકે છે.

 

Post a Comment

0 Comments