GPSC DySO ભરતી 2023.GPSC DySO Recruitment 2023

 

GPSC DySO ભરતી 2023.GPSC DySO Recruitment 2023

GPSC DySO ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગે તાજેતરમાં DySO, આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી 2023 જાહેરાત બહાર પાડી છે.

GPSC DySO Recruitment 2023

સંસ્થા

GPSC

પોસ્ટ

વિવિધ

એપ્લિકેશન મોડ

ઓનલાઇન

છેલ્લી તારીખ

31/07/2023

GPSC DySO ભરતી 2023

GPSC DySO ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગે તાજેતરમાં DySO, આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી 2023 માટે અરજી મંગાવી છે.

વિગતો :

જાહેરાત નંબર

પોસ્ટનું નામ

કુલ પોસ્ટ

27/2023-24

જનરલ મેડિસિન

8

28/2023-24

T.B અને છાતી

4

29/2023-24

ઓર્થોપેડિક્સ

15

30/2023-24

રેડિયોથેરાપી

5

31/2023-24

ઇમરજન્સી મેડિસિન

5

32/2023-24

કાર્ડિયોલોજી

4

33/2023-24

નેફોલોજી

5

34/2023-24

ન્યુરોલોજી

5

35/2023-24

યુરોલોજી

6

36/2023-24

ન્યુરો સર્જરી

2

37/2023-24

પીડિયાટ્રિક સર્જરી

2

38/2023-24

પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી

3

39/2023-24

મેડિકલ ગેસ્ટ્રોએન્ટેરોલોજી

1

40/2023-24

આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2

26

41/2023-24

કાયદા અધિકારી વર્ગ 2

2

42/2023-24

DySO વર્ગ 3

120

43/2023-24

મદદનીશ નિયામક

1

 શૈક્ષણિક લાયકાત :

પોસ્ટનું નામ

શૈક્ષણિક લાયકાત

જનરલ મેડિસિન

MD / DNB

T.B અને છાતી

MD / DNB

ઓર્થોપેડિક્સ

MS / DNB

રેડિયોથેરાપી

MD / DNB

ઇમરજન્સી મેડિસિન

MD / MS / DNB

કાર્ડિયોલોજી

DM / DNB

નેફોલોજી

DM / DNB

ન્યુરોલોજી

DM / DNB

યુરોલોજી

M.ch / DNB

ન્યુરો સર્જરી

M.ch / DNB

પીડિયાટ્રિક સર્જરી

M.ch / DNB

પ્લાસ્ટિક અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી

M.ch / DNB

મેડિકલ ગેસ્ટ્રોએન્ટરોલોજી

MD / DM /DNB

આદિજાતિ વિકાસ અધિકારી વર્ગ 2

Any Graduate

કાયદા અધિકારી વર્ગ 2

LLB / LLB Integrated

DySO વર્ગ 3 (GPSC)

Any Graduate

મદદનીશ નિયામક

PH.D / M.Phil / PG

જરૂરી Documents :

  • આધાર કાર્ડ
  • કોમ્પ્યુટર કોર્સનું પ્રમાણપત્ર
  • અભ્યાસ માર્કશીટ
  • અનુભવ પ્રમાણપત્ર (જો કોઈ હોય તો)
  • એલસી (લિવિંગ સર્ટિફિકેટ)
  • ડિગ્રી
  • ફોટો
  • સહી
  • અને અન્ય

GPSC ભરતી 2023 કેવી રીતે અરજી કરવી?

  • પાત્ર અને રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર ફોર્મેટમાં જ ઓનલાઈન અરજીકરવાની રહેશે.

અરજી ફી :

જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- + લાગુ પોસ્ટલ શુલ્ક, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની આર્થિક રીતે નબળા વિભાગ અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને પી.એચ. ઉમેદવારોએ ફી ભરવાની જરૂર નથી. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ભરવાની રહેશે. 

વય મર્યાદા :

GPSC નોટિફિકેશન મુજબ, સામાન્ય, OBC 3 વર્ષ, SC, ST માટે નીચે દર્શાવેલ વય મર્યાદા 2023 DYSO ડેપ્યુટી સેક્શન ઓફિસર ભરતી માટે 5 વર્ષની વય છૂટછાટ ઉપલબ્ધ છે, જે નોટિફિકેશન રિલીઝ તારીખથી લાગુ પડે છે.

DYSO: ડેપ્યુટી સેક્શન ઓફિસર 20 વર્ષથી 35 વર્ષ

ઉંમર છૂટછાટ : 

  • OBC - 3 વર્ષ
  • SC/ST 5 વર્ષ

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રાવીણ્ય કસોટીના આધારે કરવામાં આવશે.

મહત્વપૂર્ણ લિંક :

સત્તાવાર સૂચના

Click Here

ઓનલાઈન અરજી

Click Here

હોમે પેજ

Click Here

Post a Comment

0 Comments