ગુજરાત શહેરી વિકાસ નિગમ ગાંધીનગરમાં સીધી ભરતી
ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા મેનેજર, ડેપ્યુટી મેનેજર, કો-ઓર્ડીનેટર તથા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં ઉમેદવારોની ભરતી 11 માસના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે.
ગુજરાત શહેરી વિકાસ નિગમમાં વિવિધ ખાલી જગ્યાઓ પર ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટેની નોટિફિકેશન આજે એટલે કે 5 જુલાઇ 2023 ના રોજ બહાર પાડવામાં આવી છે અને આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 10 તથા 11 જુલાઇ 2023 રાખવા માં આવી છે.
કઇ કઇ પોસ્ટ પર ભરતી
ગુજરાત શહેરી વિકાસ નિગમ દ્વારા મેનેજર, ડેપ્યુટી મેનેજર, કો-ઓર્ડીનેટર તથા આસિસ્ટન્ટ મેનેજરની પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતીમાં ઉમેદવારોની ભરતી 11 માસના કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે.
ઇન્ટરવ્યૂની તારીખ: 10- 07- 2023 to 11-07-2023
જરૂરી ડોક્યુમેન્ટ
આધારકાર્ડ, અભ્યાસની માર્કશીટ, ડિગ્રી, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ (LC), સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ફોટોઝ
પસંદગી પ્રક્રિયા
- આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
- જેના માટે ઉમેદવારોએ જે તે તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર પહોંચવાનું રહેશે.
- મહત્વની વાત છે કે દરેક પોસ્ટ માટે એલગ અલગ દિવસ નક્કી કરવામાં આવ્યા છે.
- તમે જે પણ પોસ્ટ માટે એપ્લાય કરવા માંગતા હોવ તેની ઇન્ટરવ્યૂની તારીખ ઉપર આપેલા નોટિફિકેશનમાં જોઇ લેવી.
- ઇન્ટરવ્યૂ 10 તથા 11 જુલાઈ 2023 સવારે 9:00 કલાકે છે.
- ઇન્ટરવ્યુનું સ્થળ –”કર્મયોગી ભવન”, બ્લોક-1, ગ્રાઉન્ડ ફ્લોર, સેક્ટર નંબર - 10/A, ગાંધીનગર- 382010 છે.
- ભરતીને લગતી અન્ય કોઇ પણ માહિતી મેળવવા માટે હેલ્પલાઇન નંબર 079 – 23257583 પર સંપર્ક કરી શકો છો.
ઇન્ટરવ્યુનું સ્થળ :
કર્મયોગી ભવન”, બ્લોક-1, ગ્રાઉન્ડ ફ્લોર, સેક્ટર નંબર - 10/A, ગાંધીનગર- 382010 છે.
Important Links :
Official Notification |
|
અરજી કરવા માટે |
|
સત્તાવાર વેબસાઈટ |
|
Home Page |
0 Comments