ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 | Digital Gujarat Scholarship login

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 | Digital Gujarat Scholarship login


www.digital Gujarat.gov.in Scholarship | Digital Gujarat Registration | Gujarat.gov.in login | Digital Gujarat Scholarship helpline number | Digital Gujarat Scholarship 2023 login | Digital Gujarat Scholarship 2023 | Digital Gujarat Scholarship 2023 Last date | Digital Gujarat tablet

ડિજિટલ ગુજરાત | ડિજિટલ ગુજરાત gov | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ | ડિજિટલ ગુજરાત portal | ડિજિટલ ગુજરાત પોર્ટલ | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ

Digital Gujarat scholarships 2022: આ સ્કોલરશીપ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્કોલરશીપ છે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ગુજરાત ડીજીટલ સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓના ભણતરમાં આવતી તું કેસા હે મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ યોજના ગુજરાત રાજ્યમાં વસતા આર્થિક રીતે પછાત વર્ગના લોકો એટલે કે જે લોકો એવી ઈડબલ્યુએસ(EWS) વર્ગમાં આવતા હોય વિદ્યાર્થીઓ આ યોજના માટે અરજી કરી શકે છે. 

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023  

Post Name

DigitalGujarat Scholarship 2023

આર્ટિક્લનું નામ

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023

લાભાર્થીઓ

ગુજરાતના વિધ્યાર્થીઓ

Apply Online Official Link

https://www.digitalgujarat.gov.in/

Digital Gujarat Application Status

https://www.digitalgujarat.gov.in/loginapp/CitizenLogin.aspx

Digital Gujarat Helpline Number

Contact No: 18002335500


ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ: આજે આપણે આ આર્ટીકલ દ્વારા ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ યોજના વિશેની માહિતી મેળવીશું આ યોજના માટે અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, અરજી કરવા માટેની પાત્રતા શું છે?, ઘરે બેઠા ગુજરાત સ્કોલરશીપ માટે અરજી કઈ રીતે કરી શકાય તે વિશે માહિતી, જેવી વગેરે માહિતી આપણે આ લેખ દ્વારા જાણીશું. આ સ્કોલરશીપએ ધોરણ 12 પૂરું કર્યા બાદ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી યોજનાઓ છે અથવા સ્કોલરશીપ છે.

Digital Gujarat Registration Documents Required 

Digital Gujarat Scholarship form ભરવા માટે ગુજરાત સરકાર દ્વારા પહેલેથી જ અભ્યાસક્રમ નક્કી કરેલા છે તે અભ્યાસક્રમ માટે ગુજરાત સરકાર સ્કોલરશીપ આપવા માટે સક્ષમ છે. આ સ્કોલરશિપ યોજનાનો લાભ લેવા માટે અરજી કરનાર વિદ્યાર્થીએ ગુજરાત રાજ્યનો વતની હોવા જોઈએ. 

Digital Gujarat સ્કોલરશીપ યોજના એ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, સંસ્થાઓ, કોલેજો તેમજ આઈટીઆઈ કે અન્ય સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે. આમ નીચે આપેલા અભ્યાસક્રમના લીસ્ટ પ્રમાણે જો વિદ્યાર્થી અભ્યાસક્રમમાં અભ્યાસ કરતો હોય તો ગુજરાત રાજ્ય દ્વારા અથવા ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે.

 • ધોરણ-11 & 12 (Standard-11 & 12)
 • ડિપ્લોમા (Diploma)
 •  ITI ના અભ્યાસક્રમ (Course of ITI)
 • સ્નાતકના અભ્યાસક્રમ (Undergraduate course)
 • અનુસ્નાતકના અભ્યાસક્રમ (Postgraduate course)
 • એમ.ફિલ (M.Phil)
 • પી.એચ.ડી (Ph.D.)

Digital Gujarat Scholarship Eligibility Criteria 2023

ગુજરાત સરકાર દ્વારા ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ યોજના નો લાભ લેવા માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલી છે ચાલો તે જાણીએ.

Eligibility Criteria:

ગુજરાત રાજ્યમાં વસતા વિદ્યાર્થી મિત્રો ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ યોજના (Digital Gujarat Scholarship) માટે અરજી કરવા ઈચ્છતા હોય તો તેમને માટે ગુજરાત સરકાર દ્વારા અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલી છે જો તમે તે પાત્રને પાલન કરતા હોય તો તમે ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ યોજના માટે અરજી કરવા માટે સક્ષમ રહેશે. 

આ સ્કોલરશીપ  યોજના માટે વિદ્યાર્થી લાભ લેવા માગતા હોય અને તે વિદ્યાર્થી બીજી સ્કોલરશિપ યોજનાનો લાભ લેતા હોય તો તે ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માટે સક્ષમ નથી.

 • અરજી કરનાર વિદ્યાર્થીને ગુજરાત રાજ્યમાં વસવાટ હોવો જરૂરી છે.
 • વિદ્યાર્થી જે તે પણ સ્કોલરશીપ યોજના માટે અરજી કરી રહ્યો છે તે માટે જરૂરી કોલીફીકેશન અથવા અરજી કરવા માટેની પાત્રતા ધરાવતો હોવો જોઈએ.

Digital Gujarat Scholarship Registration 2022 | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ રજિસ્ટ્રેશન

જ્યારે પણ વિદ્યાર્થીઓ ઓનલાઈન સ્કોલરશીપ માટે અરજી કરવા જઈ રહ્યા હોય ત્યારે તેમને મનમાં એક સવાલ થાય છે કે કઈ રીતે ઓનલાઇન અરજી કરી શકાય છે? (How to apply for Digital Gujarat Scholarship?) જો તમારે પણ આ જ સવાલનો જવાબ જોઈએ છે

તો નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરશો તમે આસાનીથી ઘરે બેઠા ડીજીટલ ગુજરાત પોર્ટલ પર ચાલતી Scholarships નો લાભ મેળવી શકો છો.

STEP: 01 Login Official portal of Digital Gujarat 2023 

 • સૌપ્રથમ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ માં અરજી કરતા પહેલાં તમારે તે પોર્ટલની ઓફિસિયલ સાઈટ પર જવાનું રહેશે.
 • અહીં આપેલી લીંક પર ક્લિક કરીને તમે ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ 2023ની ઓફિસિયલ વેબસાઈટ પર પહોંચી શકો છો. 

STEP 02 New Registration Process 2023

 

 • ત્યારબાદ તમારા લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે
 • જો તમે પહેલી વાર આ આ સાઈટની મુલાકાત લઈ રહ્યા હોય અથવા તમે આ વેબસાઈટ પર પહેલાથી અકાઉન્ટ ના બનાવ્યું હોય તો તમારે “Click for New Registration (Citizen)” બટન પર ક્લિક કરવાનું રહેશે.
 • જો તમારી આ પોર્ટલ પર પહેલેથી જ એકાઉન્ટ બનાવેલું હોય તો તમે તમારા આધાર કાર્ડ અથવા લોગીન આઈડી તથા પાસવર્ડ થી તે એકાઉંટને લોગીન કરી શકો છો.
 • જેના ઉપયોગ કરતા છે જેમને નીચે આપેલા ફોટામાં દેખાય છે તે માહિતી ભરવાની રહેશે.
 • તમને પૂછવામાં આવતી બધી જ માહિતી ભર્યા બાદ તમને OTP મોકલવામાં આવશે તે તમારા સ્ટેશન મોબાઈલ નંબર પર આવશે ત્યારબાદ તેમણે OTP એડ કરો.

 


STEP 02: Update the profile

 • ઉપર બતાવ્યા મુજબ સ્ટેપ 01 પૂર્ણ થયા બાદ તમારે ઓટીપી એડ કર્યા બાદ તમે તમારા પ્રોફાઇલ પેજ પર પહોંચી જશે.
 • પ્રોફાઇલ પેજ પર માગવામાં આવતી તમારી પર્સનલ ઇન્ફોર્મેશન એડ કરો. જેમ કે ત્યાં તમારો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે.

 

STEP 03: Applying for the Scholarship

      ત્યાર બાદ તમારે ફરીથી તમારું એકાઉન્ટ કે રજિસ્ટ્રેશન કરી હોય તે એકાઉન્ટ લોગીન કરી અને ડેશબોર્ડ પેજ
ઓપન કરવાનું રહેશે.
ત્યારબાદ “Scholarship” તમને લખેલ બટન પર ક્લિક કરો ત્યાં તમને ગુજરાત ડીજીટલ સ્કોલરશીપ દ્વારાચલાવવામાં આવતી બધી યોજનાઓની માહિતી.
ત્યારબાદ તમે જે સ્કોલરશીપ માટે અરજી કરવા ઈચ્છતા હોય તો તે સ્કોલરશીપ સિલેક્ટ કરો.
ત્યારબાદ આપવામાં આવતી બધી જ સૂચનાઓનું ધ્યાનપૂર્વક વાંચો અને “Continue to Service” બટન પર ક્લિક કરો.
ત્યારબાદ તે સ્કોલરશીપ માટે નું અરજીપત્રક ફોર્મ ભરો.
તે પણ માગવામાં આવતા બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
DigitalGujaratHelplineNumber| ડિજિટલ ગુજરાત હેલ્પલાઇન નંબર 
 આમ, તમે આટલા જ સ્ટેપ્સ અનુસરણ કરીને ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી ગુજરાત ડીજીટલ સ્કોલરશીપ પોર્ટલ (Digital Gujarat Scholarship 2023) પરથી ઓનલાઈન ઘરે બેઠા આજ યોજના માટે અથવા સ્કોલરશીપ માટે લાભ લઇ શકો છો.

·     Digital Gujarat Helpline Number OR Contact No: 18002335500

વોટ્સએપ પર અમારી સાથે જોડાઓ

વોટ્સએપ સરકારી યોજના અપડેટ્સ

Apply Online

Click Here

Home Page

 Click Here

 

FAQs Digital Gujarat Scholarship

Q: ડીજીટલ ગુજરાત પોર્ટલ શું છે?

Ans: ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે આપવામાં આવતી સ્કોલરશીપ યોજના તે બધી યોજનાઓ ગુજરાત સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવામાં આવે છે.

Q: ગુજરાત ડિજિટલ પોર્ટલ ની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

Ans: ડીજીટલ ગુજરાત પોર્ટલ 2023 Official Website Link: https://www.digitalgujarat.gov.in/

Q: ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના નો લાભ લેવા માટેની પાત્રતા કઈ છે?

Ans: અરજી કરનાર વિદ્યાર્થીએ આર્થિક પછાત જાતિનો હોવો જોઈએ.

Post a Comment

0 Comments