GSEB: ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, જુઓ ક્યારે આવશે પરિણામ

 ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર (GSEB SSC RESULT 2023): તાજેતરમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાઓ લેવાઈ હતી, જેના પરિણામોને લઈને શિક્ષણ બોર્ડે તૈયારી આરંભી દીધી છે. બોર્ડ દ્વારા ધોરણ-10 ના વિધાર્થીઓના પરિણામ જાહેર કરવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.


હાઈલાઈટ્સ:
  • ગત વર્ષના ટ્રેન્ડને જોતા મેના બીજા સપ્તાહમાં રીઝલ્ટ આઉટ થવાની ધારણા
  • માર્ચ 2023માં 14થી 28 માર્ચ દરમિયાન લેવાઈ હતી ધોરણ-10ની પરીક્ષા
  • ધોરણ-10ની પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 33% માર્ક જરૂરી


GSEB: ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર, જુઓ ક્યારે આવશે પરિણામ.

Post Name :-ધોરણ 10 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર

Category :- Job

Portal :- www.cutresults.com

Post Date :-22/05/2023

ધોરણ 10 પરિણામ નું પરિણામ ક્યારે આવશે?


ધોરણ 10 પરિણામ નું પરિણામ 2023: ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પહેલા જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર થઈ શકે છે. તેમજ ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના અતિમ તબક્કામાં જાહેર થવાની અને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.

ધોરણ-10ની આટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી.


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા તા.27 માર્ચ 2023ના રોજ માર્ચની પરીક્ષામાં ધોરણ-10 (GSEB SSC 2023)ના પ્રથમ સેશનમાં ગુજરાતી-દ્વિતીય ભાષા વિષયમાં કુલ-118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ-117512 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતાં.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં 14મી માર્ચથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ-10ની પરીક્ષા 28મી માર્ચ સુધી યોજાઈ હતી જ્યારે ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29મી માર્ચ સુધી તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 માર્ચ સુધી યોજાઈ હતી. દરમિયાન. 


ગયા વર્ષે 958 કેન્દ્રો પરથી લેવામાં આવી હતી પરીક્ષા


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા વર્ષે માર્ચ એપ્રિલ-2022 રાજ્યના 81 ઝોનના 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 3,183 પરીક્ષાસ્થળો (બિલ્ડીંગો) અને 33,245 બ્લોક ઉપયોગમાં લેવામાં આવ્યા હતા.

ધોરણ 10 પરિણામ 2023નું પરિણામ ક્યારે જાહેર થશે ?

ને ધોરણ 10નું પરિણામ જૂન માસના પ્રથમ સપ્તાહ બાદ જાહેર થાય તેવી પ્રબળ શક્યતાઓ છે.