બાળક ને ક્યારે ક્યારે અને કઈ તારીખે ક્યું વેકસિન (રશિ) લેવાની આવશે એની તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી

નાના બાળકો હોય તેના માટે ખાસ અદ્ભુત એપ આ એપમાં ખાલી બાળકની જન્મ તારીખ નાખી સબમિટ કરો એટલે બાળક ને ક્યારે ક્યારે અને કઈ તારીખે ક્યું વેકસિન(રશિ) લેવાની  આવશે એની તારીખ આવી જસે. આ સાઈટ પર જઈ માત્ર બાળકની જન્મ તારીખ નાખો 16 વર્ષનું બાળક થાય ત્યાં સુધીની વેક્સિન સાથે તારીખ આવશે.


બાળક ને ક્યારે ક્યારે અને કઈ તારીખે ક્યું વેકસિન (રશિ) લેવાની આવશે એની તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી.


Important Links 

કઈ તારીખે ક્યું વેકસિન(રશિ) લેવું તે શિડ્યૂલ જાણવા બાળકની જન્મ તારીખ નાખી સબમિટ કરવા માટે અહીં ક્લિક કરો.


જેને 16 વર્ષનું બાળક છે એ એકવાર ખાલી જોવો કોઈ વેક્સિન બાકી તો નથી રહી ગઈ ને 

નાના બાળકો હોય ત્યારે વાલી એને માતા-પિતાને તેની જાણ નથી હોતી કે બાળકને કઈ તારીખે કયો ડોઝ આપવો કઈ રસી લેવી કેટલા સમયમાં લેવી તેની માહિતી સરકારી દવાખાનામાંથી મળતી હોય છે પણ તેઓ જવાનું અથવા તેનો કાર્ડ ડાઉનલોડ કરવાનો હતો તેની માહિતી ઓનલાઇન કેવી રીતે લેવી કે સર્ચ કરું છું કરવું આ તમામ માહિતી જુદી જુદી રીતે મેળવવાની કોશિશ કરતા હોય છે તેના માટે આ લીંક સાવ સરળ છે ને અહીંયા સરસ મજાની માહિતી મૂકી દેવામાં આવી છે ફક્ત તમારી બાળકને જન્મ તારીખ નાખવાની ન આવી તેની તમામ માહિતી તમને મળી જશે અને ચોકસાઈ તમારી આરોગ્ય કેન્દ્ર જૈન કરવાની રહેશે આ ફક્ત તમારી જાણકારી માટે માહિતી મૂકવામાં આવે છે.

બાળક ને ક્યારે ક્યારે અને કઈ તારીખે ક્યું વેકસિન (રશિ) લેવાની  આવશે એની તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી 


Post a Comment

0 Comments